આજે ભાદરવા સુદ એટલે કેવડાત્રીજ આજના દિવસે સૌભાગ્ય વતિ સ્ત્રીઓ પોતાના પતિ ના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નકરો ઉપવાસ કરી ભગવાન શિવજી ની પુજા અર્ચના કરી બીલીપત્ર પુષ્પો અને કેવડો ચડાવે છે દિવસ ભર માત્ર કેવડો સુગીને વ્રત કરે છે અને આખીરાત જાગરણ કરે છે જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં આજે સૌભાગ્ય વતી મહિલા ઓ કેવડાત્રીજ નુ વ્રત કરી ભગવાન શિવજી આગળ પોતાના પતિના આયુષ્ય