તાલુકાના લાખોદ ગામની વાડીમાં મોટર રીપેરીંગનું કામ કરતા સમયે 27 વર્ષીય યુવાનને વીજકરંટ લાગતા ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ લાખોંદ ગામના 27 વર્ષીય મનીષભાઈ રવજીભાઈ ચાવડાનું વીજકરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. બનાવ ગુરુવારે બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી યુવાન લાખોંદ ગામની સીમમાં આવેલ વાડી પર મોટર રીપેરીંગનું કામ કરી રહ્યો હતો.એ દરમિયાન વીજકરંટ લાગતાં સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિ