પોતાનું ખોટું નામ બતાવી શેર માર્કેટ ટ્રેડિંગમાં વધુ પ્રોફિટની લાલચ આપી દાહોદ તાલુકાના બાવકા ગામના ૨૫ વર્ષીય ખેડૂત યુવાન સાથે ૨૨ લાખ રૂપિયાનું ફોડ કરનાર મહાઠગને દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ફરીયાદ [નોંધાયા બાદ ગણતરીના દિવસોમાં જ મહેસાણા જિલ્લાના [તેના માદરે વતેન ખાતેથી પકડી [પાડી અત્રેની કચેરીએ લાવી વધુ [પૂછપરછ હાથ ધર્યાનું જાણવા મળ્યું