Download Now Banner

This browser does not support the video element.

વ્યારા: જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના 11 માર્ગ બંધ હાલતમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો

Vyara, Tapi | Aug 25, 2025
તાપી જિલ્લામાં ગ્રામીણ વિસ્તારના 11 માર્ગ બંધ હાલતમાં રહેતા લોકોની સમસ્યામાં વધારો.તાપી જિલ્લામાં પડેલા વરસાદ વચ્ચે સોમવારના રોજ 3 કલાકે જિલ્લાના અલગ અલગ તાલુકાના 11 માર્ગ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.જેમાં વ્યારા તાલુકામાં 3, ડોલવણ તાલુકામાં 2 અને સોનગઢ તાલુકામાં 6 માર્ગ બંધ હાલતમાં છે.સાથે વ્યારા તાલુકાના ચીજબરડી થી લખાલી તરફ જતા માર્ગ પર પણ પાણી ફરી વળતા લોકોની સમસ્યા વધી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us