માંગરોળ તાલુકાના કોસંબા ગામી નિર્માણ થયેલા ઉચ્ચ સ્તરના વેલનેસ સેન્ટર ના ઉદ્ઘાટન પ્રસંગમાં સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા હાજર રહ્યા કોસંબા ના ઉદ્યોગપતિ અને સોશિયલ લીડર દિનેશભાઈ ગુપ્તા અને શ્રીમતી કલાવતિબેન ગુપ્તા ના નેતૃત્વમાં નિર્માણ થયેલ સાંકુત આશ્રમ જે દક્ષિણ ગુજરાતનું પ્રથમ ઉચ્ચતર નું વેલનેસ સેન્ટર છે