શિહોરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો જો કે ગ્રામ્ય ફક્ત ની અંદર પણ ધીમો વરસાદ હોય જેને લઇ સિહોરના ગોતમેશ્વર તળાવ ની અંદર પાણીની આવક ચાલુ હોય ત્યારે ફરી સપાટી છે જે 27 ફૂટે પહોંચવા આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદીના પટમાં ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે ગૌતમેશ્વર તળાવ છઠ્ઠી વાર ફ્લો થશે