સમાચારની વાત કરે તો આજે તારીખ 28 ઓગસ્ટના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર ધાનપુર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે ચોમાસાને લગતી કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને વાહનને રોગો છે તેને અટકાવવા માટેના તમામ પ્રયત્નો જે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને જુદા જુદા વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશ ચોમાસામાં રોગો થતે તેને નાથવાના તમામ પ્રકારના પ્રયાસ રીતે આરોગ્ય વિભાગ દ્વારા