ડીસા પાલનપુર હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.આજરોજ 2.9.2025 ના રોજ 9 વાગે ડીસા પાલનપુર હાઈવે પર રસાણા નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી. 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.