ડીસા ગાયત્રી થી સ્પોર્ટ્સ ક્લબ જતાં માર્ગ પર વાછરડાનું માથું અને પગ કાપેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી.આજરોજ 12.8.2025 નાં રોજ 12 વાગે ડીસા ગાયત્રી થી સ્પોર્ટ્સ ક્લબ જતાં માર્ગ પર ગાયનું વાછરડાનું માથું અને પગ અલગ અલગ જગ્યાએ કાપેલી હાલતમાં મળી આવતાં જીવદયાપ્રેમીઓના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા ઉતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફરીયાદ નોધી તપાસ હાથ ધરી.