સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા તરણેતર મેળા બંદોબસ્ત દરમિયાન તારીખ 26 ઑગસ્ટ થી 29 ઑગસ્ટ સુધી તરણેતર મંદિર, ગામ અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જાહેરનામાંના ભંગ કરનાર વિરુદ્ધ BNS કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.