નડિયાદ વિધાનસભાના ધારાસભ્યના વર્ગ હસ્તે શહેરના પારસ સર્કલ પાસે સ્થિત બાસુંદીવાલા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ 2025 ના મંડપ મુહૂર્તનું કરવામાં આવ્યું હતુ. નાગરિકો તહેવારને સારી રીતે માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓની સાથે નડિયાદ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અગ્રણીઓ પણ ઉપસ્થિત થયા હતા.