કાંકરેજ તાલુકાના આકોલી ખાતે છેલ્લા 25 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ બનાવવામાં આવે છે ત્યારે આજે શુક્રવારે 4:00 કલાકે મળેલી માહિતી પ્રમાણે શિહોરી પીઆઇ કિરીટસિંહ બિહોલાના હસ્તે સેવા કેન્દ્ર ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં યાત્રિકો માટે ચા પાણી અને રહેવાની સગવડ કરવામાં આવી છે આ પ્રસંગે આજુબાજુના ગામોના સરપંચ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.