બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અભદ્ર ટિપ્પણી બાબતે સમગ્ર દેશમાં રોષ, રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન ના માતાજી સ્વર્ગે હીરાબા વિશે તાજેતરમાં જ બિહારમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના પડઘા સમગ્ર દેશમાં અને ગુજરાત મા પડી રહ્યા છે. સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા આજરોજ બારડોલી ખાતે ઘરના પ્રદર્શનના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધરણા કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાય હાય ના નારા લાગ્યા.