Download Now Banner

This browser does not support the video element.

રોઘડા ગામેથી કુતિયાણા પોલીસે 6 જુગારીઓને ઝડપી લીધા

Porabandar City, Porbandar | Aug 24, 2025
રોઘડા ગામેથી કુતિયાણા પોલીસે 6 જુગારીઓને ઝડપી લીધા હતા. કુતિયાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રોઘડા ગામે ગૌશાળાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલ 6 જુગારીઓને ઝડપી લઇ રૂપિયા 10670નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us