કિંખલોડ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરૅ જુગારધામ ઉપર દરોડો પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી.નામજોગ અને વાહન ના નંબરો સાથે 27 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલે જિલ્લામાં સૌથી મોટું જુગારધામ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.