મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગને માલપુર પાસેની વાત્રક નદીમાં એક દંપતીએ બાળક સાથે જંપલાવવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની કોલ મળતા પાલિકાની રેસ્ક્યુ ટીમે આજરોજ નદી માં શોધખોળ હાથ ધરી હતી.આપઘાતના પ્રયાસમાં પત્ની અને બાળકને નદી માંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા અને પતિની નદીમાં શોધખોડ હાથ ધરી હતી.માલપુર પોલીસે ઘટનાને જઈ તપાસ હાથ ધરી હતી.