મહીસાગર જિલ્લાના લાલચોકડી ખાતે બે ડીજે વચ્ચે હરીફાઈ બાબતે ના વિડીયો સામે આવ્યા છે જેમાં વીડિયોની અંદર જોઈ શકાય છે કે બે ડીજે સાથે ઉભેલા છે અને ત્યારબાદ એક ડીજે પર ઉભેલ લોકો અન્ય ડીજે ની ઉપર તોડફોડ કરે છે અને મારામારી કરતા હોય તેવા પણ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે ત્યારે આ બાબતે કોઠંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે પણ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી.