Install App
rv8966702
This browser does not support the video element.
રાણાવાવ: આદિત્યાણા ગામે બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
Ranavav, Porbandar | Aug 28, 2025
આદિત્યાણા ગામે રહેતા રામભાઈ ખોળાભાઈ મોકરિયા નામના આધેડને વાયની બીમારી હોવાથી આ બીમારીથી કંટાળી આધેડે તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ રાણાવાવ પોલીસે બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!