This browser does not support the video element.
નડિયાદ: વડતાલ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ...
Nadiad, Kheda | Aug 28, 2025
વડતાલ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ... "CEIR" પોર્ટલ તથા ટેકનીકલ સોર્સીસના ઉપયોગથી વડતાલ પોલીસે વિસ્તારમાંથી આશરે ૧.૫૬,૪૭૬/-ની કિંમતના કુલ-૦૮ જેટલા ખોવાયેલ / ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારને "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત આપતી વડતાલ પોલીસ.ખેડા-જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, વિજય.જે.પટેલ સાહેબ નાઓના ધ્વારા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય...