Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ભારે વરસાદની પરિસ્થિતિમાં ૯ ડેમ ભરાતા નાગરિકોને સાવચેત રહેવા કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ

Bhuj, Kutch | Sep 8, 2025
ભારે વરસાદની પરિસ્થિતિમાં ૯ ડેમ ભરાતા નાગરિકોને સાવચેત રહેવા કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો અનુરોધ.કચ્છમાં ભારે વરસાદના લીધે જિલ્લામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજના હેઠળના કુલ ૯ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. આ ડેમોના નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામોના નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us