Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પશ્ચિમ: માતાથી વિખુટા પડી ગયેલ બાળકનું માતા સાથે સુખદ મિલન કરાવતી મેટોડા જીઆઇડીસી પોલીસ

Rajkot West, Rajkot | Sep 11, 2025
આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં એક ભૂલા પડી ગયેલ બાળકને પોલીસ સ્ટાફ દ્વારા તેમના માતા-પિતાને શોધી તેમને પરત સોંપવામાં આવ્યો હતો. ગુમ થયેલ પુત્ર હેમખેમ મળી જતાં માતા-પિતાએ સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us