સ્વચ્છતા હી સેવા ૨૦૨૫' - સ્વચ્છોત્સવ પખવાડિયા અંતર્ગત મોરવા હડફ ખાતે શ્રમદાન દિવસની ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆતમાં, ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા શ્રમદાન કરી વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી.જેની માહિતી તા.25 સપ્ટેમ્બર ગુરુવારના રોજ રાત્રે 10 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થઈ હતી