નવસારી મહાનગરપાલિકા દ્વારા પી.એમ. સ્વનિધિ ૨.૦ના ભાગરૂપે શહેરી ફેરિયાઓને લોન તથા અન્ય લાભાર્થીઓને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભ આપવા માટે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળા દરમિયાન ઉપસ્થિત રહીને લાભાર્થીઓને લાભોનું વિતરણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું