અમરેલી જિલ્લાના ખાંભાના લોકઅપમાં યુવક પર હુમલાનો આક્ષેપ – ઈજાગ્રસ્ત હાલતમાં ખસેડાયો અમરેલી અમરેલી જિલ્લાના કંટાળા ગામના રમેશભાઈ રાઠોડને પોલીસે એક ગુનામાં અટકાયત કરી હતી. બાદમાં લોકઅપમાં તેને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા.આ મારમારાના કારણે તેમને ઈજા પહોંચતા તાત્કાલિક ખાંભા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનો પણ પીડીત દ્વારા કહેવામાં આજરોજ તારીખ 5/9/2025 અને 6 કલાકે આવ્યું હતું.