89 માંગરોળ માળિયા વિધાનસભા વિસ્તારના ચોરવાડ મુકામે આવેલ બંદર પ્રાથમિક શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત શાળા પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંગરોળ માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ સામાજિક રાજકીય આગેવાનો તેમજ શિક્ષકો, વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું