પાલનપુર કલેકટર કચેરી ખાતે આજે બુધવારે 12:30 કલાકે બનાસ ડેરીની ચૂંટણીને બિનહરી બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં દાંતા બેઠક પરથી બે ફોર્મ પરત ખેંચાયા હતા વિજયસિંહ બારડ અને જવાનજી ઠાકોર દ્વારા અમૃત પરમાર ના સમર્થનમાં પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા.