આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ MLA ઉદય કાનગડે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તેઓએ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના અચાનક આગમન વિશે પૂછાતા જણાવ્યું હતું કે ,આ રાજકીય મેળાવડો નથી. આ માત્ર ધાર્મિક પ્રસંગ છે. જેમાં સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ આવી શકે છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ભાજપના આગેવાન છે અને હંમેશા રહેશે.