લખપત તાલુકાના કપુરાશી ગામ માં ઠેક ઠેકાણે કદવ કિચળ વરસાદ થી કપુરાશી ગામમાં રસ્તા મા પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો કાદવ કીચડ માંથી પસાર થઈ રહ્યા છે. ગામ રસ્તા પર ઠેક ઠેકાણે કદવ કિચળ થી ગંદગી જોવા મળે છે શાળા ની આજુબાજુ રસ્તા મા માટી ભરવામાં આવે જેથી શાળાએ જતા બાળકો ને આ કાદવ કીચડ અને ગંદગી નો સામનો ન કરવો પડે અવારનવાર ગ્રામપંચાયત ને આર સી સી રોડ બનાવવા માંગ ઉઠી રહી છે ગંદગી ના કારણે ગામમાં મોટી બિમારી ફેલાય તે પહેલાં ગંદગી દુર કરવામાં આવે તેવી માં