ખંભાળિયા તાલુકાના સલાયા ગામે થઈ મારા મારી . વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ.. અલ્તાફ ગજણ નામના વ્યક્તિએ તેમના કુટુંબના બે સગા ભાઈઓને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. એટલું જ નહીં, તેમણે બાઈકમાં પણ ધોકાથી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું.. મિલ્કત સંબંધિત વિવાદને કારણે જૂના મનદુઃખના કારણે આ હુમલો કરાયો.. આરોપીએ બંને ભાઈઓને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી.. સલાયા મરીન પોલીસે માર મારવાના અંગે આરોપી અલ્તાફ ગજણ અને સાલેમામદ ગજણ સામે ગુન્હો નોંધી વધુ તપા