This browser does not support the video element.
પી.જી.વી.સી.એલ.વર્તુળ કચેરી ખાતે ભાજપના આગેવાનોએ બરડા પંથકની વીજ સમસ્યા અંગે બેઠક યોજી
Porabandar City, Porbandar | Sep 11, 2025
બગવદર અને કોસ્ટલ સબ ડિવિઝનના ખેડુતો અને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત મળતો વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરીયાદોને લઈને ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી.આ રિવ્યુ બેઠક વીજ લાઈન ઉપરના વૃક્ષોનું ટ્રીમીંગ સહિતની કામગીરી કરી દેવા સહિતની રજુઆત કરી હતી.