વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીને અપશબ્દ ના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન સામે કોંગ્રેસના જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ઝરણાબેને આક્ષેપ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ જ મહિલાનો માનસનમાં ન રાખતા હોવાનું જણાય આવ્યું ત્યારે તેઓની પાડોશમાં રહેતા વૃદ્ધાને પણ તેઓ ધક્કો મારી પછાડ્યા હતા તે સમયે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હત