આજે તારીખ 21 ઓગસ્ટના રોજ સાંજના ચાર કલાકે મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડી ખાતે બસ દ્વારા તૂટી ગયેલ જયપાલસિંહ મુંડાના ઓટલાનું ફરીથી રીપેરીંગ કરાયું આદિવાસી સમાજના યુવાન રાકેશભાઈ પરમારએ આપી પ્રતિક્રિયા. અને સમગ્ર ઘટનાને લઈને આદિવાસી સમાજના આગેવાન રાકેશભાઈ પરમાર એ પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ તેઓનું મંતવ્ય જણાવ્યું હતું..