This browser does not support the video element.
ભુજ: ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ
Bhuj, Kutch | Sep 2, 2025
ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે ૭૬માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ ૦૦૦૦૦ બાળકોને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા પર્યાવરણનું સંરક્ષણ જરૂરી : શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચેરમેન, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ૦૦૦૦૦ વન મહોત્સવ એ કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢીના સ્વસ્થ ભવિષ્ય તરફનું હકારાત્મક પગલું: સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા ૦૦૦૦૦ પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા સરપંચશ્રીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું : વૃક્ષરથને લીલીઝંડી અપાઇ