Download Now Banner

This browser does not support the video element.

સાવલી: સાવલી ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાનની માતૃશ્રી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ઇન્ડિયા સાવલી મામલતદારને આવેદનપત્ર

Savli, Vadodara | Sep 8, 2025
બિહાર ઇન્ડિયા ગઠબંધન મંચ ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે કરેલ અભદ્ર ટિપ્પણીનું વિરુદ્ધ સાવલી મહિલા ભાજપ મોરચા દ્વારા ઉઠાવવામાં આવ્યું છે આ મુદ્દે મહિલાઓએ આક્રોશ અને સૂત્રોચાર સાથે સાવલી સેવાસદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવી ટિપ્પણી કરનાર નેતાઓ દેશની માફી માંગે તેવી અપીલ કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us