શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે ના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રૂમ નંબર C 1/2 અને C - 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળિયા ખાતેથી મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પરત કરવાના રહેશે,