સુથારની ખડકીમાં 82 વર્ષીય વૃધ્ધાની 4 બંગડીઓ 6 તોલાની 6 લાખની કિંમતની થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાંજ ચોરીનો ભેદ ઉકેલતી મહેમદાવાદ પોલીસ. બે ઈસમોએ રાત્રીના સમયે એકલવાયું જીવન જીવતી વૃદ્ધાની બે હાથમા પહેરેલી ચાર સોનાની બંગડીઓ જે છ તોલાની અને જેની કિંમત છ લાખની હોય તે તફડાવી ફરાર થઈ ગયા હતા. મહે.પો. સ્ટે.પી. આઈ.શ્રી તૅમજ પોલીસ ટીમ દ્વારા સી. સી. ટીવી ફૂટેજ તૅમજ સુજબુજ દ્વારા ગણતરીના કલાકોમાંજ ચોરીને અંજામ આપનાર બે ઈસમોની અટકાયત કરી કરાયું રિકન્ટ્રક્સન.