પાલીતાણા શહેરમાં હત્યાની ઘટના બની હતી જેના પગલે પાલીતાણા પોલીસે સાથ આરોપીને ઝડપી લીધા હતા અને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. જેમાં 25 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં પોલીસ આરોપીની ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી છે