Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: બરવાળામાં 76મો વન મહોત્સવ યોજાયો, પ્રાંત કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું,ધારાસભ્ય સહિત અધિકારીઓ હાજર રહ્યા

Barwala, Botad | Sep 12, 2025
બોટાદ જિલ્લાના બરવાળા ખાતે 76 મો વન મહોત્સવ યોજાયો જે અંતર્ગત પ્રાંત કચેરી ખાતે વિવિધ જાતના વૃક્ષો રોપણ કરવામાં આવ્યું. આ સમયે ધારાસભ્ય કાળુભાઈ ડાભી,પ્રાંત અધિકારી એસ.વીહચૌધરી સહિતના અધિકારીઓ-આગેવાનો હાજર રહ્યા અને વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us