જિલ્લા એલસીબી પોલીસની ટીમે પાલનપુર તાલુકાના વાસડા થી નળાસર જતા માર્ગ પરથી વિદેશી દારૂ ભરેલી કિયા સોનેટ કાર ઝડપી અને કાર તેમજ દારૂ મળી 7,84,120 નો મુદ્દા માલ કબજે કર્યો હતો જો કે વહેલી સવારે એલસીબી પોલીસે કાર ઝડપી હતી ત્યારે આજે શુક્રવારે 12:00 કલાકે એલસીબી ની ટીમે માહિતી આપી હતી.