ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફે તેમને મળેલ ચોક્કસ બાતમીના આધારે મોરબી રોડ પર આવેલ હડાળા ગામની સીમ પાસેથી 11.70 લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 17.55 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ફરાર થઈ ગયેલ અન્ય બે શખ્સોને શોધી પાડવા કવાયત હાથ ધરી હતી.