આજ રોજ ધી વલસાડ ડિસ્ટ્રિક્શન ઓપરેટિવ બેન્ક લિમિટેડ ના ચેરમેન શ્રી તથા ડિરેક્ટર શ્રી દ્વારા ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લિ. ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ની મુલાકાતે ધી વલસાડ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિ ના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ તથા સંચાલક મંડળના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.