જામનગર જિલ્લાના કાલાવડના રણુજાના લોકમેળામાં એસટી તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, અને ત્રણ દિવસમાં 725 ટ્રીપોમાં એસટી તંત્રને રૂ.13.37 લાખ ઉપરાંતની આવક થવા પામી છે. કાલાવડના રણુજામાં ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારના ત્રણ દિવસ માટે લોકમેળો યોજાયો હતો.