This browser does not support the video element.
મોરવા હડફ: મોરવા હડફના મોરા ગામ ખાતે ભાજપનો શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ યોજાયો હતો
Morwa Hadaf, Panch Mahals | Aug 27, 2025
મોરવા હડફના મોરા ગામે પંચમહાલ જિલ્લા દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનુ આયોજન તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ કરાયુ હતું.જેમા મોરવા હડફ તાલુકાના શક્તિકેન્દ્ર સંયોજકઓના પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્ર માં શક્તિકેન્દ્રમા ધારાસભ્ય નિમિષાબેન સુથાર,પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ,ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર સહિત ભાજપા કાર્યકરો હાજર રહ્યા હતા જેની માહિતી તા.26 ઓગસ્ટ મંગળવારના રોજ રાત્રે 10 કલાકે સોશ્યલ મીડિયાના માધ્યમથી મળવા