મંગળવારના આઠ કલાકે ડિઝાસ્ટર વિભાગ એ પ્રસિદ્ધ કરેલી આંકડાકીય વિગત મુજબ ધરમપુર તાલુકામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ મુજબ સરેરાશ વરસાદ નોંધાયો છે અને અગાઉના દિવસ માટે પણ| હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ધરમપુર તાલુકામાં સીઝનનો કુલ 1 જુન થી અત્યાર સુધીમાં 2252 મિલી મીટર વરસાદ નોંધાયો છે