સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ સૂચન કર્યું હતું અને પરિણામ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પદાધિકારીઓએ પણ પ્રાણાયામ કરી અને નવી પહેલ પોતાના સ્વાસ્થ્ય માટે કરી હતી