ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે દુકાનના તાળા તોડી રોકડ રકમ ની ઉધાર કરી હોવાની અને ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેને લઈને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ ધોરાજી તાલુકા પોલીસ ટીમ દ્વારા એક વ્યક્તિની ચોરીની આ ઘટનામાં અટકાયત કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે.