સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ ઓલ ખાતે બે દિવસીય કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ કલા મહાકુંભ ને નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ના હશે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે આપણી સંસ્કૃતિનો વારસો જળવાય તે હેતુથી રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સુરનગર જિલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે