Download Now Banner

This browser does not support the video element.

કુંભારવાડા નારી રોડ પરથી જુગાર રમતા પાંચ ઝડપાયા બે ફરાર

Bhavnagar City, Bhavnagar | Aug 23, 2025
તા. 23/08/2025 ના રોજ ભાવનગર એલ.સી.બી. પોલીસે કુંભારવાડા, નારી રોડ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા.સ્થળ પરથી ગંજીપત્તાના રોકડ સહિત કુલ રૂ. 13,600/- નો મુદ્દામાલ કબજે થયો હતો.આ કેસમાં બે આરોપીઓની ધરપકડ બાકી છે. પકડાયેલા આરોપીઓ વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us