ડીસા શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગથન દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજી. 31.8=2025 ના રોજ 5 વાગે ડીસા રાજ મંદીર સર્કલથી શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગથન દ્વારા ગણપતિ મહોત્સવને લઈને શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજી ગણપતિ બાપ્પાની મુર્તિ સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.