Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: જાફરાબાદનાં કડીયાળી ગામે માનવ કંકાલ મળતા ચકચાર,પોલીસ તાત્કાલિક દોડી પહોંચી, આગળની તપાસ હાથ ધરાઈ

Jafrabad, Amreli | Sep 1, 2025
જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે માનવ કંકાલ મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતા જ પોલીસ દોડી પહોંચી હતી અને મૃતકની ઓળખ સહિતની તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us